Ahmedabad / DGPએ જણાવ્યું કે, તારીખ 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આતંકીઓ આવવાની બાતમી મળી હતી.
Ahmedabad / ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા હોવાની વિગતો ખૂલી છે. જે મુદ્દે DGPએ જણાવ્યું કે, બાતમીને એનાલિસ કર્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું.