Aap ના ચૂંટણી પ્રચાર ને વેગવંતો બનાવાયો

Aap ના ચૂંટણી પ્રચાર ને વેગવંતો બનાવાયો

Aap ના ચૂંટણી પ્રચાર ને વેગવંતો બનાવાયો

Aap ના ચૂંટણી પ્રચાર ને વેગવંતો બનાવાયો

મુંદ્રા મધ્યે આમ આદમી પાર્ટી (aap) કૈલાશ દાનજી ગઢવી નો ચૂંટણી પ્રચાર માટે કાર્યકરો દ્વારા જન સંપર્ક કરાયો

મુંદ્રા મધ્યે આજ રોજ માંડવી વિધાનસભા આમ આદમી પાર્ટી (aap) સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ ની આગેવાની હેઠળ નીકળેલ આમ આદમી પાર્ટીબ(aap) નાં કાર્યકરો દ્વારા ખુબજ ઉત્સાહ સાથે મુંદ્રા શહેર ની બજારોમાં વેપારી વર્ગમાં ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર જનજાગૃતિ સાથે એક મોકો આપ ને પછી જુઓ ગુજરાત નાં નારા સાથે પ્રચાર પ્રસાર વેગે કરવામાં આવ્યુ

સ્થાનિક વેપારીઓ તરફથી આમ આદમી પાર્ટી ના કાર્યકરો (aap) ને સ્થકનિકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી (aap) આવશે પરીવર્તન આમ આદમી પાર્ટી (aap) લાવશે વેપારીઓ દ્વારા જે આવકારદાયક કહી શકાય તેમ પ્રચાર થી વેપારીઓ નુ સમા અબ્દુલ મજીદ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

aap : માંડવી વિધાનસભાનાં સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ,સહ સંગઠન મંત્રી મેહુલ રાજગોર,અશગરભાઈ મીરખાન,અતુલ ભાઈ ગઢવી,પ્રસાંત રાજગોર. અમીત કુમાર. હરેશભાઈ ગર ગોસ્વામી. વિજેન્દ્ર સિંહ જાડેજા. સતીશ રાવલ. વગેરે કાર્યકરો ડોર ટુ ડોર માં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *