AAP : મુંદરા ખાતે પ્રથમ નવરાત્રી ના રોજ આપ દ્વારા જન સંપર્ક કાર્યાલય નું શુભારંભ કરાયું

AAP

AAP : પ્રથમ નવરાત્રી ના રોજ મુંદરા ખાતે આપ દ્વારા જન સંપર્ક કાર્યાલય નું શુભારંભ કરાયું

AAP : મુંદરા મધ્યે માંડવી-મુંદરા વિધાનસભા ના ઉમેદવાર કૈલાશદાનજી ગઢવી સાથે બાલિકાઓ ના હસ્તે આમ આદમી પાર્ટી ( AAP) નું જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદઘાટન સાથે ખુલ્લું મુકવામાં આવ્યું કચ્છ લોકસભા પ્રમુખ રાજેશ ભાઈ પિંડોરીયા, રોહિત ગોર, અશ્વિન ભાઈ પિંડોરીયા , સંજય બાપટ , અભાભાઈ ગઢવી , દેવેન્દ્ર ભાઈ જોષી ,ગજેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ,માઝીદભાઈ ,હરિભાઈ ગઢવી,વનિતા બેન તેમજ બહોળી સંખ્યા માં હોદેદારો તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *