ગુજરાત પોલીસ ખાતામાં મોટા ફેરફાર, 182 PSIના ટ્રાન્સફર ઓર્ડર ફાટ્યા, DGP આશિષ ભાટિયાના આદેશ

  • ગુજરાત વિધાનસભા પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર
  • 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરની બદલી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જાહેરાત બાદ આચરસંહિતા લાગુ પડશે તેવામાં વધુ એક વખત પોલીસ બેડામાં સાગમટે બદલી કરવામાં આવી છે. આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે 3 4 દિવસ અગાઉ જ 22 આઇપીએસ  તેમજ 86 dyspનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *