આજની એકાદશીનું ધાર્મિક મહત્વ

આજની એકાદશીનું ધાર્મિક મહત્વ

આજની એકાદશીનું ધાર્મિક મહત્વ

અષાઢમહિનાનાં શુક્લપક્ષમાં આવતી એકાદશીનું ઘણું મહત્વ છે એવી માન્યતા છે. લોકો એવું માને છે કે આજ ના દિવસે જ ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને સૃષ્ટિનું સંચાલન અને કારભાર ભગવાન શિવના હાથમાં સોંપતા જાય છે. એટલા માટે જ આજની દિવસ ખાસ માનવામાં આવે છે. આજની એકાદશીને દેવશયની એકાદશીનાં નામે ઓળખવમાં આવે છે. આજેનાં દિવસે ભૂલથી પણ આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. 

વર્ષમાં 24 એકાદશી આવે છે અને જયારે અધિકમાસ આવે છે ત્યારે એકાદશીની સંખ્યા વધીને 26 થઇ જાય છે. આ બધી એકાદશીમાંથી અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આજના ખાસ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિંદ્રા યોગમાં પ્રવેશે છે અને જગતની ભાગ-દોડ ભગવાન શિવના હાથમાં સોંપે છે. આજના ખાસના દિવસે કઈ ભૂલ ન કરવી જોઈએ ચાલો જાણીએ. 

1. દેવશયની એકાદશી પર ચોખાનું સેવન ટાળવું જોઈએ. ચોખામાં પાણીની માત્રા ઘણી વધુ હોય છે. પાણી પર ચંદ્રમાનું ઘણો પ્રભાવ પડે છે. એવું કહેવામાં આવે છે કે આ એકાદશી પર ચોખાનું સેવન કરવાથી આવતા જનમમાં જમીન પર ઢસળતા જીવ તરીકે જન્મ મળે છે.દેવશયની એકાદશીનાં દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. આજના દિવસે આ રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને આજના દિવસે વ્રત રાખવાવાળા વ્યક્તિએ આજના દિવસે પીળા રંગના કપડા પહેરવા જોઈએ.

2. દેવશયની એકાદશીનાં દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. આજના દિવસે આ રંગના કપડા પહેરવા અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને આજના દિવસે વ્રત રાખવાવાળા વ્યક્તિએ આજના દિવસે પીળા રંગના કપડા પહેરવા જોઈએ. 

૩. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર આજેના દિવસે એટલે કે દેવશયની એકાદશીનાં દિવસે લસણ, ડુંગળી, માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ તામસિક ભોજન કરવા કરતા સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. 

4. આજના દિવસે નખ, વાળ અને દાઢી ન કપાવવી જોઈએ. આજના દિવસે આ કામને શુભ માનવમાં આવતું નથી. સાથે જ આજના દિવસે પલંગ પર સુવા કરતા નીચે જમીન પર સુવું જોઈએ. 

5.આજના દિવસે ખાસ એ વારનું ધાબ રાખવું કે કોઈ પણ વ્યક્તિને ભૂલથી પણ કોઈ અપશબ્દન બોલવા જોઈએ અને ક્રોધ પણ ન કરવો જોઈએ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *