ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા
ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત આવતીકાલે પુરી થઇ રહી હતી. જો કે, હવે ગુજરાત સરકારે આ મુદ્દતમાં 6 મહિનાનો વધારે સમય આપ્યો છે. નિયમ બહારનું કોઇ બાંધકામ હોય, જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે.