બનાસકાંઠા ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ
બનાસકાંઠા ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ
બનાસકાંઠાના ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૌમૂત્ર ડેરીનું શંકર ચૌધરીના હસ્તે કરાયું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌ ધન જતન માટે ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લીટર ભાવે ગૌમૂત્ર ગૌ પાલકો પાસેથી ખરીદે છે. ત્યારબાદ એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધન ભુમી નામની પ્રવાહી દવા બનાવે છે.