મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા

મંત્રી ભીખુસિંહ પરમાર ગાંધીનગરમાં ઘરે ચા-નાસ્તો કરતી વખતે અચાનક બ્લડ પ્રેશર વધી ગયું હતું, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી છે. 70 વર્ષીય ભીખુસિંહ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *