BREAKING NEWS : સ્કૂલ વાહનોની હડતાળ પુરી

BREAKING NEWS : સ્કૂલ વાહનોની હડતાળ પુરી

BREAKING NEWS : બે દિવસથી ચાલતી સ્કૂલ વાહનચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે. અમદાવાદમાં RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશન અને અધિકારીઓની બેઠક મળી હતી. એસો. દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RTO અધિકારી જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી છે. આ સમાચારથી વાલીઓને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *