BREAKING: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આપ્યા મહત્વના સમાચાર
પરીક્ષા તૈયારી કરનારા ઉમેદવારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે નોટિસ જારી કરી જણાવ્યું છે કે, જાહેરાત ક્રમાંક 214/202324 સિનિયર સર્વેયર, વર્ગ-3ની પરીક્ષા 21 જુલાઇના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષાના કાર્યક્રમ અંગેની માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે.