PM મોદીનો ધરતી પુત્રો માટે પ્રથમ નિર્ણય

Pm modi

PM મોદીનો ધરતીપુત્રો માટે પ્રથમ નિર્ણય

ત્રીજી વખત PM વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો છે. જેની સાથે જ પહેલો નિર્ણય લીધો છે. PM મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી છે. જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *