RAJKOT/ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 22 લોકાના મોત બાદ સરકારે રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો
RAJKOT/રાજકોટમાં ગેમિંગઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરાકરે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
RAJKOT જગ્યાના માલિક, ગેમઝોનના સંચાલકો ફરાર
RAJKOT રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપી હતી. જો કે, ગેમઝોનની જગ્યાના માલિક, ગેમઝોનના સંચાલકો ફરાર થયા છે. અત્રે જણાવીએ કે, ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 22 થયો છે.