કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભચાઉ હેલિપેડ ખાતે ઉમળકાભેર સ્વાગત
આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ ૨૦ વિકાસકાર્યોની કચ્છવાસીઓને ભેટ આપવા કચ્છ પધારતા ભચાઉ ખાતે તેમનું
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિત આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય, દિલીપભાઈ શાહ, કલેક્ટરશ્રી અમિત અરોરા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું.