જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિગ ના હોદ્દેદારો ની વરણી સર્વાનુમતે આઠ કોટી સ્થાનક ખાતે કરાઈજૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિગ-માંડવી ના વર્ષ -૨૦૨૪ ના હોદ્દેદારો ની આઠ કોટી સ્થાનક મધ્યે સર્વાનુમતે વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ શ્રીમતી ગીતાબેન વોરા, ઉપપ્રમુખ શ્રીમતી રજુજુબેન શાહ, મંત્રી ડોક્ટર પારૂલબેન ગોગરી, મંત્રી શ્રીમતી ભારતીબેન સંઘવી, ખજાનચી શ્રીમતી લીનાબેન શાહ સહિત કારોબારી સભ્યો માં શ્રીમતી ધન્વંતીબેન છેડા, શ્રીમતી મમતાબેન શાહ, શ્રીમતી બકુલાબેન શાહ અને શ્રીમતી ચંદ્રીકાબેન સંઘવી ની વરણી કરવામાં આવી.શુક્રવારે બપોરે 3 વાગે માહિતી પ્રાપ્ત થયેલ છે.