કોડાય શ્રી ખોડિયાર માતાજી મંદિર ના આઇ શ્રી ગંગા મા એ શ્રી નાગનાથ મંદિરે દર્શન કર્યા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી નાગનાથ મંદિર માંડવી ખાતે આઈ શ્રી ગંગામાએ દર્શન કર્યા હતા. આ પ્રસંગે નાગનાથ ભાવિક ગણ દ્વારા આઇ શ્રી ગંગા મા ના આશીર્વાદ મેળવી સાલ ઓઠાડી ને નાગનાથ મહાદેવ ની છબી અર્પણ કરવા મા આવેલ આ પ્રસંગે નાગનાથ મહાદેવ ભાવિકગણ ના સભ્ય કૈલાશભાઇ સોની,જયસુખ ભાઇ,રાજૂ ભાઇ,પપૂ ભાઇ,ચંન્દ્રશ સિંહ જાડેજા, જયેશ ભાઈ પરમાર, દશઁન ભાઈ ઓઝા.કોડાય ગામ ના પૂર્વ સરપંચ વિરલ ભાઇ જોષી સહિત ઉપસ્થિત રહા હતા, આઇ શ્રી ગંગા દ્વારા શિવ ધૂન ગાઇ ને ભાવિક ગણ ને અલોકકી આશીર્વાદ આપીયા હતા.