કચ્છની દરિયાઇ સીમામાંથી આજે ફરી વાર ચરસ અને હેરોઇનનો જથ્થો ઝડપાયો
બીએસએફના જવાનોએ માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો
જખૌના દરિયા કિનારાથી 11 કિમી દૂર કુંડી બેટ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇનનો જપ્ત કરાયો
ચરસના 10 પેકેટ પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરેલું છે
પીળા રંગના પ્લાસ્ટિક બેગમાથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
ચરસના પેકેટથી થોડાક મીટર દૂર સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી મળ્યું હેરોઇન
બીએસએફના જવાનોએ વધુ સઘન તપાસ હાથ ધરી