Gujarat cm: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે

શુક્રવાર રાજ્યના (Gujart cm) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા. ૨૯ એપ્રિલના રોજ કચ્છ (kutch) જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી સવારે ૧૦ કલાકે કોટડા(જડોદર) ખાતે આયોજીત રામકથામાં (ram ktha) હાજરી આપશે.

ત્યારબાદ સવારે ૧૧.૧૫ કલાકે મુખ્યમંત્રીશ્રી (Gujart cm) કચ્છ (kutch) જિલ્લાના જનપ્રતિનિધીઓ સાથે શ્રી મુકતજીવન સ્વામી બાપા મહિલા આર્ટસ કોલેજ ખાતે સંવાદ કરશે. ઉપરાંત બપોરે ૪.૩૦ કલાકે ભુજ ટાઉનહોલ ખાતે સનદ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Gujarat cm: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *