પ્રા.આ.કે. ગુંદિયાલી દ્વારા આજ રોજ કવોઇડ 19 મોકડ્રીલ કરવા માં આવી
વિશ્વ માં અન્ય દેશો માં જ્યારે ફરી થી કવોઈડ ૧૯ મહામારી થઈ રહી છે ત્યારે ભારત માં પણ અલગ અલગ રાજ્યો માં BF-7 કવોઈડ 19 ના કેશો જોવા મળી રહ્યા છે ત્યારે સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. ગુંદિયાલી દ્વારા આજ રોજ તા 27/12/2022 ના સરપંચ વખતસિંહ જાડેજા , મેડિકલ ઓફિસર ડો. પ્રતિક ચાવડા, ડો અશ્વિની ફફલ , સુપરવાઈઝર નિર્મલકુમાર આસોડીયા અને પૂનમબેન તાવડીવાલા અને સમગ્ર ટીમ સાથે રહી ને મોકડ્રિલ કરવાં આવી.
આ મોકડ્રીલ માં દર્દી પરિવાર સાથે પ્રા.આ . કે. ખાતે આવે છે તેમને શ્વાસ લેવામાં તકલીફ હોય છે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાત્કાલિક સતર્કતા લઈ અને દર્દી ને પ્રાથમિક સારવાર આપવા માં આવે છે અને આગળ વધુ સારી સારવાર માટે રિફર કરવા માં આવે છે આ મુજબ નું મોકડ્રીલ પ્રા.આ.કે. ગુંદિયાલી દ્વારા કરવા માં આવેલ