આજે ભારતમાં ગ્રાહક અધિકારોની ઉજવણી કરવાનો દિવસ

વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું. તે પછી વર્ષ 1991 અને 1993માં આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. આ અધિનિયમનો મહત્તમ ઉપયોગ કરવા માટે ડિસેમ્બર 2002ના મહિનામાં એક વ્યાપાર સુધારો લાવવામાં આવ્યો હતો. આ પછી ગ્રાહક સુરક્ષા અધિનિયમને 15 માર્ચ 2003થી લાગુ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગ્રાહક સુરક્ષા નિયમમાં 1987માં પણ સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી 5 માર્ચ 2004ના તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.

ગ્રાહક એટલે શું છે?

ગ્રાહક તે છે જે વસ્તુઓ અથવા સેવાઓ ખરીદે છે અને તેના બદલામાં ચૂકવણી કરે છે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો હેતુ

ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમને પૂરો અધિકાર આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વ્યાપારી લેવડ-દેવડમાં હેરાફેરી વધારે થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે.
લોકો હવે આ અધિકારોનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સુનાવણીનો અધિકાર, નિવારણનો અધિકાર અને શિક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને હવે ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન જાણી શકે છે.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વચ્ચે લોકો અવારનવાર મૂંઝાઈ જાય છે, જ્યારે બંનેનો હેતુ એક જ છે, તે ફક્ત અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે.

2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.

ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે. 24 ડિસેમ્બર 1986ના રોજ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બિલ પસાર થયું હતું. તે પછી વર્ષ 1991 અને 1993માં આ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. આ અધિનિયમનો મહત્તમ ઉપયોગ કરવા માટે ડિસેમ્બર 2002ના મહિનામાં એક વ્યાપાર સુધારો લાવવામાં આવ્યો હતો. આ પછી ગ્રાહક સુરક્ષા અધિનિયમને 15 માર્ચ 2003થી લાગુ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગ્રાહક સુરક્ષા નિયમમાં 1987માં પણ સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી 5 માર્ચ 2004ના તેને સંપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000માં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રથમ વખત મનાવવામાં આવ્યો હતો. આ સિવાય દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24મી ડિસેમ્બરે ગ્રાહકોને તેમના અધિકારો વિશે વિગતવાર સમજાવવામાં આવે છે. આ સાથે આ દિવસે વિવિધ જગ્યાએ સેમિનાર યોજીને ગ્રાહકોને જાગૃત પણ કરવામાં આવે છે.

ગ્રાહક એટલે શું છે?

ગ્રાહક તે છે જે વસ્તુઓ અથવા સેવાઓ ખરીદે છે અને તેના બદલામાં ચૂકવણી કરે છે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો હેતુ

ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકોને તેમના અધિકારો આપવા માટે લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક અયોગ્ય વ્યાપારની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમને પૂરો અધિકાર આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલાના સમયમાં વ્યાપારી લેવડ-દેવડમાં હેરાફેરી વધારે થતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો બનાવવામાં આવ્યો છે.
લોકો હવે આ અધિકારોનો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકોને માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સુનાવણીનો અધિકાર, નિવારણનો અધિકાર અને શિક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકારોનો ઉપયોગ કરીને હવે ગ્રાહકો કોઈપણ સમસ્યાનું સમાધાન જાણી શકે છે.

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ વચ્ચે લોકો અવારનવાર મૂંઝાઈ જાય છે, જ્યારે બંનેનો હેતુ એક જ છે, તે ફક્ત અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *