કચ્છ જિલ્લામાં કોરોના રસીના પ્રિકોશન ડોઝ આપવા માટે 306 કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
જ્યાં પહેલા દિવસે 4144 લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મુખ્ય રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું છે કે,જેમણે બંને ડોઝ લીધાને ૯ માસ થયા છે તેમને ત્રીજો પ્રિકોશન ડોઝ અપાશે આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન કરાવાની જરૂર નથી તે માટે ખાલી મોબાઇલ નંબર અને આઇડી પ્રુફ સાથે લાવાનું રહેશે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.