સુરત: દારૂના નશામાં ઝડપાયો ડોક્ટર

સુરત: દારૂના નશામાં ઝડપાયો ડોક્ટર

સુરતની સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગનો એક ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો હતો. તેનું નામ મૃગેન્દ્ર નલવાયા છે. સુરત મહાનગરપાલિકાની ટીમે હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં આ ડોક્ટર નશામાં મળતા તેને પોલીસને સોંપાયો હતો. પોલીસ આ નશેડી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આ પહેલા સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા થાઈ ગર્લ બોલાવવાનો મામલો સામે આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *