રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા
તમામ અટકળો વચ્ચે આખરે ઈન્ડિયા ગઠબંધને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીના એક દિવસ પહેલા ઈન્ડિયા ગઠબંધનની બેઠકે આ નિર્ણય લીધો છે.
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા:I.N.D.I.A. બ્લોકની બેઠકમાં નિર્ણય, અનેક નીતિવિષયક નિર્ણયમાં વડાપ્રધાન સાથે બેઠકમાં હાજરી આપશે