માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોન નું આયોજન કરાયું

માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોન નું આયોજન કરાયું

હૃદય રોગ ની જાગૃતિ અંગે આયુષ હોસ્પિટલ દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે માંડવી દરિયા કિનારે પ્રોજેક્ટ દિલ સે હૃદય રોગની જાગૃતિ માટે બીચ મેરેથોન નું આયોજન કરાયું હતું જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર તથા દસ કિલોમીટર ની વોકા થોનને કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર આર ફૂલમાળી સાહેબ ના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી 

જ્યારે 25 કિલોમીટર સાયકલોથોનના અંગદાન ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે સ્ટાર્ટ અપાઈ હતી

 આ મેરેથોનમાં 1500 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો વિજેતા સ્પર્ધકોને પ્રોત સહિત કરાયા હતાં. આયુષ હોસ્પિટલ ના મેનેમેન્ટની ટીમ સહિતનાઓ એ આ ઈવેન્ટને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી ડો. ઉપેન્દ્રસિંહ વાઘેલા( ડાયરેક્ટર શ્રી) અને ડો.જેનીલ પટેલ (કાર્ડિયોલોજીસ્ટ )સમગ્ર કાર્યક્રમની વિગતો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *