મહેસાણા પરા વિસ્તારમાંથી શૂટર ઝડપાયો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મહેસાણા પરા વિસ્તારમાંથી શૂટર ઝડપાયો

મહેસાણા પરાં વિસ્તારમાંથી આરોપી રાહુલ કટારીયા નામનો શૂટર ઝડપાયો છે. આ આરોપીને ચાર દિવસ અગાઉ હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ હતી. ત્યાર બાદ આરોપીનું હરિયાણા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે ગઈકાલે મોડી રાત્રે ઝડપાયેલ શૂટરને મહેસાણા લવાયો હતો. આરોપી રાહુલ કટારીયા નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો. શૂટર રાહુલ કટારીયાએ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા પોલીસને સેવાઇ રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *