મહારાષ્ટ્ર માં ભૂકંપ ધરા ધ્રૂજી
મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ વિવિધ રાજ્યોમાં ભૂકંપની વધતી જતી ઘટનાઓએ લોકોમાં ભય ફેલાવ્યો છે.