બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ

બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ

બનાસકાંઠા હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબકતા ગામ તણાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *