ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારી ઓને બદલીના આદેશ અપાયા
પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 અધિકારીઓને બદલીના આદેસ આપવામાં આવ્યા છે. ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરી અન્ય સ્થળે નિમણૂંક આપવામાં આવી છે.
જુઓ, કોની ક્યા બદલી થઈ