જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 10 મોત
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. રિયાસીના શિવખોરી જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે બસ ખાઇમાં પડી હતી. આ ઘટનામાં લગભગ 10 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
Reasi bus accident | SSP Reasi Mohita Sharma says, “Initial reports suggest that terrorists fired upon the passenger bus going from Shiv Khori to Katra. Due to the firing, the bus driver lost balance of the bus and it fell into gorge. 33 people were injured in the incident. Rescue operation has been completed. The identities of the passengers have not been confirmed yet, they are not locals. Shiv Khori shrine was secured and area domination was done.”
DC Reasi has said that 10 people have lost their lives in this incident.