ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ…
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ…
સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’
હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી…
#Handicraft #Gharchola #GITag #Gujarat #Achievement #Handloom