મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટી ની મહત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને શરૂ થઈ છે.
આ બેઠકમાં શિક્ષણ મંત્રી, ઊર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલ,મુખ્ય સચિવ અનિલ મુકિમ,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,પોલીસ મહા નિર્દેશક આશિષ ભાટિયા તેમજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા,એમ.કે દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત સચિવો પણ જોડાયા છે.