ગરમી ગુજરાતીઓના ભૂક્કા કાઢશે

ગરમી ગુજરાતીઓના ભૂક્કા કાઢશે

હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *