ક્રિકેટમાં ભારતીય મહિલા ઓનો દબદબો,વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટમાં ભારતીય મહિલાઓનો દબદબો, વર્લ્ડ રેકોર્ડ

ચેન્નાઈમાં ભારત વિ. આફ્રિકા વિમેન્સ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમે 603/6 રન બનાવી ઇનિંગ્સ ડિકલેર કરી દીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયા મહિલા ક્રિકેટમાં 600થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા મહિલા ટેસ્ટમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા (575/9)ના નામે હતો. AUS એ પણ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા સામે આ જ વર્ષે બનાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *