કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી
વર્ષ 2025ના પ્રથમ દિવસથી જ કચ્છ માં આંચકાનો દોર શરૂ
ઠંડીના માહોલ વચ્ચે કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો
સવારે 10:24 કલાકે નોંધાયો ભૂકંપનો આંચકો
પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તાર પાસે નોંધાયો 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોર્થ – નોર્થ ઇસ્ટ દિશામાં નોંધાયો
ભચાઉ પાસેની વાગડ ફોલ્ટલાઈન પર નોંધાઈ રહ્યાં છે ભૂકંપના આંચકા