ઈરાનના પૂર્વોત્તર પ્રાંત ખોરાસન રઝાવીના કાશ્મીર કાઉન્ટીમાં 5.0 તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ઈરાનના પૂર્વોત્તર પ્રાંત ખોરાસન રઝાવીના કાશ્મીર કાઉન્ટીમાં 5.0 તીવ્રતાનો આવ્યો ભૂકંપ આ ભૂકંપમાં ઓછામાં ઓછા 4 લોકોના મૃત્યુ અને 120 થયાં ઘાયલ ભૂકંપ બાદ ત્રણ ઈમરજન્સી શેલ્ટર પણ બનાવવામાં આવ્યાં. અહીં એક સાથે લગભગ 6000 લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *