આમ આદમી પાર્ટી પ.ક જીલ્લા પ્રમુખ સંજય બાપટ ને પ્રદેશ સંગઠન મંત્રી બનાવાયા કાર્યકર્તાઓ માં હર્ષ ની લાગણી
છેલ્લા 16 વર્ષ થી મુંદરા રામનવમી ના સફળ મુખ્ય સંયોજક મહારાણા પ્રતાપ જન્મજ્યંતી કચ્છ માં શરૂ કરનાર ગૌ સેવા ને અવરીત ચાલુ રાખનાર શ્રી રામ ભક્ત જીવદયા રત્ન એવોર્ડ,ધર્મ રક્ષા એવૉર્ડ,બ્રહ્મ ગૌરવ એવોર્ડ થી જેમને સન્માનિત કરવામાં આવ્યા છે વિવિધ સંસ્થાઓ ફ્લાઇવીંગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર ટ્રસ્ટી,ગૌ રક્ષા દળ ગુજરાત પ્રદેશ મંત્રી(યુવા શાખા),અખિલ ભારતીય નવયુગ સંસ્થા મુંદરા તાલુકા પ્રમુખ, પૂર્વ પરશુરામ સેના પ્રમુખશ્રી અને મુંદરા માં બ્લડબેંક નું ભીગરથ કાર્ય જેમણે ઉપાડ્યું છે એવા ભાઈ શ્રી સંજય ભાઈ બાપટ ને આમ આદમી પાર્ટી માં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીની જવાબદારી મળતા ઠેર ઠેર શુભેચ્છા મળી રહી છે.