અમરેલી : ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ

ગુજરાતમાં વધુ એક ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ:અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ, પાઈલટનું મોત, ફાયર-પોલીસની ટીમ દોડી

અમરેલી ખાતે ટ્રેનિંગ આપી રહેલા ટ્રેડિંગ સેન્ટરનું વિમાન ક્રેશ થતા એક વ્યક્તિનું મોત થયાનુંજાણવા મળેલ છે. ઝાડ સાથે અથડાતા રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું સદનસીબે રહેણાક વિસ્તારમાં કોઈ જાનાની થઈ નહોતી અને પાયલોટ નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *